ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
જીવામ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. ( જરથોસ્તી ) ગાયનું દૂધ. આ શબ્દ ગામ જીવ્યામનું ટૂંકું રૂપ છે. ગામ જીવ્યામનો અર્થ ગામની જીવતી પેદાશ એટલે ગાયનું તાજું દૂધ થાય છે.
न. દૂધ અને પાણીનું મિશ્રણ.
न. બકરીનું તાજું દૂધ.