ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઉપગંતા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. [ સં. ઉપ ( પાસે ) + ગંતૃ ( જનાર ) ] वि. જાણકર; જાણનાર.
૨. वि. પહોંચનાર; પાસે જનાર.
૩. वि. મેળવનાર; પ્રાપ્ત કરતું.
૪. [ સં. ઉપ ( પાસે ) + ગમ્ ( મંજૂર કરવું ) ] वि. સ્વીકારનાર; કબૂલત આપનાર; અંગીકાર કરનાર.