ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઈહિત  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ઈહ્ ( મહેનત કરવી ) ] न. ઉદ્યમ; ધંધો; ઉદ્યોગ.
[ સં. ઈહ્ ( ચાળા કરવી ) ] न. ચેષ્ટા; હલનચલન.
[ સં. ઈહ્ ( ઇચ્છા કરવી ) ] न. વાંછના; ઇચ્છા; અભિલાષ.
वि. ઇચ્છિત; ચાહેલું; વાંછિત.
वि. ચેષ્ટા કરેલ.
वि. જેને પ્રાર્થના કરવામાં આવી હોય એવું.
वि. યત્ન કરેલ; મહેનત કરેલું.